photo
photo
photo

સોસાયટી ગર્લ

₹437 ₹475 8% off


In Stock






Book Details

Author Saba Imtiaz, Tooba Masood-Khan
Co-author Keyur Kotak
Publication Kalpavriksha Publication
Language Gujarati
Edition First
Category Non-Fiction
Pages 336
Dimension 21.5 x 14 x 1.8
Weight 300 gm
ISBN 978-81-982976-5-5
About Book 1970માં એ સવારે કરાચની હાઈ સોસાયટીનાં ઘરોમાં ફોનની ઘંટડીઓ રણકવા લાગી. કરિશ્માઈ યુવાન કવિ અને પૂર્વ સરકીર અધિકારી મુસ્તફા ઝૈદી બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘરમાં તે એકલો નહોતો. રૂમના દરવાજા પાસે એક સુંદર અને અતિ આકર્ષક સોસાયટી ગર્લ શહનાઝ ગુલ બેભાનાવસ્થામાં મળી આવી હતી. મુસ્તફાએ આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા થઈ હતી? પાકિસ્તાનની હાઈ સોસાયટીમાં ચાલતી રમતો પરથી પરદો ઊંચકતું આ પુસ્તક પાકિસ્તાનની બે લેખિકાઓએ લખ્યું છે. અતિ રસપ્રદ અને દરેક પાનાં પર જકડી રાખતું આ પુસ્તક બેસ્ટસેલર પુરવાર થયું છે. 

Ratings & Reviews


S k

Very good