Book Details
| Author | Dhirendra K Jha |
| Co-author | Hemantkumar Shah |
| Publication | Kalpavriksha Publication |
| Language | Gujarati |
| Edition | First |
| Category | Non-Fiction |
| Pages | 304 |
| Dimension | 21.5 x 14 x 3 cm |
| Weight | 300 gm |
| ISBN | 978-81-986346-2-7 |
| About Book | ધીરેન્દ્ર ઝાનું આ પુસ્તક ગાંધીજીની હત્યાના ષડયંત્ર અને તેમાં સામેલ લોકોનું રસપ્રદ અને ભરોસાપાત્ર વિવરણ પ્રસ્તુત કરે છે. સાથે સાથે, તેમાં ગાંધીજીના હત્યારા નથુરામ ગોડ્સેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ સામેલ છે. વળી, રાષ્ટ્રપતિની હત્યામાં સામેલ સંગઠનોની રાજનીતિનો બહોળો અભ્યાસ છે, જે વર્તમાન સંદર્ભમાં પુસ્તકનો અભ્યાસ જરૂરી અને પ્રાસંગિક બનાવે છે. - મૃદુલા મુખર્જી, પૂર્વ પ્રોફેસર, JNU અને પ્રસિદ્ધ ઇતિહાસકાર |