photo
photo

Lets Kill ગાંધી

₹810 ₹900 10% off


In Stock






Book Details

Author Tushar Gandhi
Co-author Keyur N Kotak
Publication Kalpavriksha Publication
Language Gujarati
Edition First
Category Non-Fiction
Pages 688
Dimension 24.5 x 18.5 x 4 cm
Weight 840 gm
ISBN 978-81-982976-3-1
About Book મહાત્મા ગાંધીની હત્યા થઈ એ અગાઉ પણ તેમની પર ત્રણ વાર હુમલા થયા હતા, પરંતુ તે દરેકમાં નિષ્ફળતા મળી હતી. શું તેમની હત્યાના ષડયંત્રમાં વિનાયક દામોદર સાવરકર સામેલ હતા? નથુરામ ગોડ્સેએ ગાંધીજીની હત્યા કરવા માટે જે દલીલો કરી હતી એ ખરેખર કેટલી હદે ખોટી હતી એ હકીકતો પરથી આ પુસ્તક પડદો ઊંચકે છે. વળી, આ પુસ્તકમાં ગાંધીજીની હત્યા કરવા માટે ષડયંત્ર, તેમની હત્યા પછી રચાયેલા કપૂર પંચના તારણો અને પોતાના અંતિમ વર્ષોમાં ગાંધીજીની પીડાનો ખુલાસો કરવામાં આવ્યો છે. 

Ratings & Reviews


Mehul

a translation which my father was very keen to get it hands on and we shall remain very grateful to Mr. Kotak from bottom of our hearts for the work he has done.